મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી કર્ણાટકમાં (ઓક્ટોબર 29, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં મેંગ્લોર હવાઈ મથકે પહોચ્યાં.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં મેંગ્લોર હવાઈ મથકે આગમન થતા કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા અને કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર સ્વાગત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ધર્મસ્થળ ખાતે શ્રી મંજુનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ધર્મસ્થળ ખાતે શ્રી મંજુનાથ સ્વામી મંદિરે. સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ધર્મસ્થળ ખાતે શ્રી મંજુનાથ સ્વામી મંદિરે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ધર્મસ્થળ ખાતે શ્રી મંજુનાથ સ્વામી મંદિરે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ધર્મસ્થળ ખાતે શ્રી મંજુનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ધર્મસ્થળ ખાતે શ્રી મંજુનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ધર્મસ્થળ ખાતે શ્રી મંજુનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં ઉજિર ખાતે વિજયા બેંકની ઈ-લોબી અને સ્વસહાય જૂથ દ્વાર ઉત્પાદિત વસ્તુઓનાં સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં ઉજિર ખાતે શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ ગ્રામીણ વિકાસ યોજના કાર્યક્રમમાં લાભાર્થીઓને રૂપે કાર્ડનું વિતરણ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકમાં ઉજરી ખાતે “માતૃભૂમિને બચાવો તથા આવનારી પેઢીને હસ્તાંતરિત કરો” કાર્યક્રમને શરૂ કરવા માટે લોગોનું અનાવરણ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં ઉજિર ખાતે જાહેર સભાને સંબોધી રહ્યા છે. સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા અને કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં ઉજિર ખાતે જાહેર સભાને સંબોધી રહ્યાં છે. સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા અને કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં ઉજિર ખાતે જાહેર સભાને સંબોધી રહ્યાં છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બેંગાલુરૂ ખાતે દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બેંગાલુરૂ ખાતે દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં, સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બેંગાલુરૂ ખાતે દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં સ્મરણપુસ્તિકાનું વિમોચન કરી રહ્યાં છે, સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા અને કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બેંગાલુરૂ ખાતે દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં સ્મરણપુસ્તિકાનું વિમોચન કરી રહ્યાં છે, સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા તથા કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બેંગાલુરૂ ખાતે દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં સન્માન થઇ રહ્યું છે, સાથે કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા તથા અન્ય મહાનુંભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બેંગાલુરૂ ખાતે દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બીદર રેલવે સ્ટેશન ખાતે બીદર-કલબુર્ગીની નવી રેલવે લાઇન દેશને અર્પણ કરતા તકતી અનાવૃત કરી રહ્યાં છે, સાથે કેન્દ્રીય રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બીદર રેલવે સ્ટેશન ખાતે બીદર અને કલબુર્ગી વચ્ચેની ડીઇએમયુ સેવાને ફ્લેગ ઑફ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બીદર રેલવે સ્ટેશન ખાતે બીદર અને કલબુર્ગી વચ્ચેની ડીઇએમયુ સેવાને ફ્લેગ ઑફ કરી રહ્યાં છે, સાથે કેન્દ્રીય રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બીદર રેલવે સ્ટેશન ખાતે બીદર-કલબુર્ગી નવી રેલવે લાઇનનાં લોકાર્પણ કાર્યક્રમમાં, સાથે કેન્દ્રીય રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડા, કેન્દ્રીય રસાયણ, ખાતર અને સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર, 2017ના રોજ કર્ણાટકનાં બીદર રેલવે સ્ટેશન ખાતે બીદર-કલબુર્ગી નવી રેલવે લાઇનનાં લોકાર્પણ કાર્યક્રમમાં.