મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ગુજરાતમાં (સપ્ટેમ્બર 30, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે આગમન.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે આગમન થતા ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તેમનું સ્વાગત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના આણંદ ખાતે અમુલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના આણંદ ખાતે અમુલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના આણંદ ખાતે અમુલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના આણંદ ખાતે અમુલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટનું ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, આદિજાતી બાબતોના રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના આણંદ ખાતે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનાં ઇન્ક્યુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગનું ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, આદિજાતી બાબતોના રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના આણંદ ખાતે વિવિધ પરિયોજનાઓના ઉદઘાટન બાદ જાહેર સભાને સંબોધન કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના અંજારમાં મુંદ્રા એલએનજી ટર્મિનલ અને અંજાર – મુંદ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું ઉદઘાટન કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપીંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના અંજારમાં મુંદ્રા એલએનજી ટર્મિનલ અને અંજાર – મુંદ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું ઉદઘાટન કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપીંગ, રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયા તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના અંજારમાં મુંદ્રા એલએનજી ટર્મિનલ અને અંજાર – મુંદ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટના ઉદઘાટન સમારોહ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ઈ-ગૃહપ્રવેશના સાક્ષી બન્યા. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલય અને અન્ય વિકાસલક્ષી યોજનાઓના ઉદઘાટન સમારોહ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલય અને અન્ય વિકાસલક્ષી યોજનાઓના ઉદઘાટન સમારોહ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુજરાતના રાજકોટમાં મહાત્મા ગાંધી સંગ્રહાલયની મુલાકાત બાદ મુલાકાત પોથીમાં હસ્તાક્ષર કરી રહ્યા છે.