મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ગુજરાતમાં (માર્ચ 04, 2019)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગર ખાતે આગમન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગર ખાતે આગમન થતાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ, શિપીંગ અને રસાયણ તથા ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ, શિપીંગ અને રસાયણ તથા ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના શુભારંભ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના શુભારંભ પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના શુભારંભ પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ સંકુલના ભૂમિપૂજન પ્રસંગે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ સંકુલના ભૂમિપૂજન પ્રસંગે સભાને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ખાતે અમદાવાદ મેટ્રો સેવાના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ખાતે અમદાવાદ મેટ્રોના ઉદ્ઘાટન બાદ મેટ્રોની સવારી કરી રહ્યા છે. સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર હવાલો)ના રાજ્ય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરી તથા ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ખાતે અમદાવાદ મેટ્રોના ઉદ્ઘાટન બાદ મેટ્રોની સવારી કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર હવાલો)ના રાજ્ય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરી તથા ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ખાતે અમદાવાદ મેટ્રોના ઉદ્ઘાટન બાદ મેટ્રોની સવારી કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતમાં અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરી રહ્યા છે. સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર હવાલો)ના રાજ્ય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરી તથા ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન પરિવહન માટેના એક રાષ્ટ્ર, એક કાર્ડનો શુભારંભ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર હવાલો)ના રાજ્ય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરી, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા આવાસ અને શહેરી બાબત મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં અન્ય વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કરી રહ્યાં છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં અન્ય વિકાસલક્ષી યોજનાઓના શુભારંભ કરી રહ્યાં છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં પીએમ-જેએવાય – આયુષ્માન ભારત યોજનાના પસંદ કરાયેલા લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડનું વિતરણ કરી રહ્યાં છે. સાથે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં અન્ય વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ પ્રસંગે સભાને સંબોધિત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં વિવિધ હોસ્પિટલોના નિર્માણનું લોકાર્પણ કરી રહ્યાં છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં વિવિધ હોસ્પિટલોના નિર્માણનું લોકાર્પણ કરી રહ્યાં છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
The Prime Minister, Shri Narendra Modi dedicates to the nation various hospitals built, in Ahmedabad, Gujarat on March 04, 2019.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 માર્ચ, 2019નાં રોજ ગુજરાતના અમદાવાદમાં ધોળેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત કરી રહ્યા છે.