મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ગુજરાતમાં (ડિસેમ્બર 10, 2016)
પ્રધાનમાંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આગમન કરી રહ્યા છે.
પ્રધાનમાંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આગમન થતાં ગુજરાત અને મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી તેમનું સ્વાગત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતમાં ડીસાના હેલિપેડ ખાતે આગમન થતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાત, બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાત, બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પારથીભાઈ ચૌધરી તથા કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાત, બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાત, બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સ્મૃતિ ચિન્હ અર્પણ કરાઈ રહ્યું છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાત, બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સ્મૃતિ ચિન્હ અર્પણ કરાઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાત, બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સ્મૃતિ ચિન્હ અર્પણ કરાઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાત, બનાસકાંઠાના પાલનપુરમાં કાંકરેજ એ-2 દૂધના બોટલ પેકને બજારમાં મૂકવા લોન્ચ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પારથીભાઈ ચૌધરી તથા કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ હની (મધ)ના બોટલ પેકને બજારમાં લોન્ચ કરવા રજૂ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પારથીભાઈ ચૌધરી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ કો-ઓપરેટિવ બેન્કની ઈ-બેન્કિંગ માટેની મોબાઈલ એપને લોન્ચ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં બનાસ કો-ઓપરેટિવ બેન્કની ઈ-બેન્કિંગ માટેની મોબાઈલ એપને લોન્ચ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પારથીભાઈ ચૌધરી તથા કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં કાંકરેજ જાતિની સુધારણા કાર્યક્રમને લોન્ચ કરવા માટેના પુસ્તકનું અનાવરણ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પારથીભાઈ ચૌધરી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ગાટન પ્રસંગે તકતીનું અનાવરણ કરી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ પારથીભાઈ ચૌધરી તથા કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ગાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ગાટન બાદ ડિસાથી પ્રસ્થાન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં અમૂલ ચીઝ પ્લાન્ટ અને વે ડ્રાઈંગ પ્લાન્ટના ઉદ્ગાટન બાદ ડિસાથી પ્રસ્થાન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આગમન થતા તેમને આવકારવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 10 ડિસેમ્બર, 2016ના રોજ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આગમન થતા તેમને આવકારવામાં આવી રહ્યા છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ દ્રશ્યમાન થાય છે.