મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ગોવામાં (15 ઓક્ટોબર, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ગોવામાં 14 ઓક્ટોબર, 2016ના રોજ આગમન થતાં ગોવાના રાજ્યપાલ શ્રીમતી મૃદુલા સિન્હા, ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર અને અન્ય મહાનુભાવો તેમને આવકારી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં આગમન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ગોવામાં 14 ઓક્ટોબર, 2016ના રોજ હોટલમાં કેન્દ્રીય વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં સીમિત વાતચીત પહેલા રશિયન ફેડરેશનના પ્રમુખ શ્રી વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં સીમિત વાતચીત પહેલા રશિયન ફેડરેશનના પ્રમુખ શ્રી વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં સીમિત વાતચીત પહેલા રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં બે રાષ્ટ્રો વચ્ચેની સીમિત વાતચીત પહેલા રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન સાથે દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં ભારત અને રશિયા વચ્ચેની પ્રતિનિધિ કક્ષાની વાતચીત દરમિયાન દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ કરારના આદાન પ્રદાનને નિહાળી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ કુદાનકુલમ અણુ વીજ મથક યુનિટ-3 અને 4ના શિલારોપણને નિહાળી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ પ્રેસ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના પ્રેસ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન પણ દ્રશ્યમાન થાય છે.
રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના પ્રેસ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં પ્રેસ સ્ટેટમેન્ટ અને એમઓયુના આદાન પ્રદાન માટે જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં પ્રેસ સ્ટેટમેન્ટ અને એમઓયુના આદાન પ્રદાન માટે જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં પ્રેસ સ્ટેટમેન્ટ અને એમઓયુના આદાન પ્રદાન માટે જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં પ્રેસ સ્ટેટમેન્ટ અને એમઓયુના આદાન પ્રદાન માટે જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ પ્રેસ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદીમીર પુતિન પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર, 2016ના રોજ ગોવામાં બ્રિક્સ સમિટ પહેલા પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના પ્રમુખ શ્રી ઝી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના પ્રમુખ શ્રી ઝી જિનપિંગ ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સ સમિટ પહેલા દ્વીપક્ષીય વાટાઘાટોમાં દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના રાષ્ટ્રપતિ શ્રી ઝી જિનપિંગ ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સ સમિટ પહેલા દ્વીપક્ષીય વાટાઘાટોમાં દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સ સમિટ પહેલા રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી જેકોબ ઝુમા સાથે મુલાકાત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી જેકોબ ઝુમા ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સ સમિટ પહેલા દ્વીપક્ષીય વાટાઘાટોમાં દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સના ઔપચારિક ડિનર પહેલા બ્રિક્સના નેતાઓ સાથે ગ્રુપ ફોટોગ્રાફમાં દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સ દેશોના અંડર-17 ફૂટબોલની ટીમોના સુકાનીઓ સાથેમુલાકાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બ્રિક્સના અન્ય નેતાઓ ગોવામાં 15 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સ દેશોના અંડર-17 ફૂટબોલની ટીમોના સુકાનીઓ સાથે ગ્રુપ ફોટોમાં દ્રશ્યમાન થાય છે.