મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરમાં (મે 19, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ લેહમાં જોજિલા ટનલનાં કાર્યારંભ માટેનાં કાર્યક્રમ ખાતે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટીય પરિષદ કેન્દ્ર ખાતે 330 મેગાવોટ કિશનગંગા હાઇડ્રોપાવર સ્ટેશનનું લોકાર્પણ કરી રહ્યાં છે. સાથે જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ શ્રી એન.એન. વોહરા, માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ, શિપિંગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નિતીન ગડકરી, પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર) અને પ્રધાનમંત્રી કાર્યાલય તથા કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી સુશ્રી મેહબુબા મુફ્તી તથા અન્ય મહાનુભાવો દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ જમ્મુમાં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહ ખાતે દ્રશ્યમાન થાય છે. સાથે જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ શ્રી એન.એન. વોહરા, પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર) અને પ્રધાનમંત્રી કાર્યાલય તથા કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી સુશ્રી મેહબુબા મુફ્તી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ જમ્મુમાં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહ ખાતે દ્રશ્યમાન થાય છે. સાથે જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ શ્રી એન.એન. વોહરા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ જમ્મુમાં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહ ખાતે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ જમ્મુમાં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહ ખાતે ગ્રુપ ફોટોગ્રાફમાં દ્રશ્યમાન થાય છે. સાથે જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ શ્રી એન.એન. વોહરા, પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર) અને પ્રધાનમંત્રી કાર્યાલય તથા કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી સુશ્રી મેહબુબા મુફ્તી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ જમ્મુમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદઘાટન પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે જમ્મુ અને કાશ્મીરનાં રાજ્યપાલ શ્રી એન.એન. વોહરા, માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ, શિપિંગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નિતીન ગડકરી, પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર) અને પ્રધાનમંત્રી કાર્યાલય તથા કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી સુશ્રી મેહબૂબા મુફ્તી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ જમ્મુમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે.