મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી તામિલનાડુમાં (એપ્રિલ 12, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના ચેન્નાઈ ખાતે આગમન થતા તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત તથા તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના ચેન્નાઈ ખાતે આગમન થતા તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી શ્રી ઓ. પન્નીરસેલવમ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહ ખાતે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહ દરમિયાન આઈડેક્સ (સંરક્ષણ શ્રેષ્ઠતા માટે નવીનીકરણ) યોજનાનો શુભારંભ કરાવી રહ્યા છે. સાથે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી અને અન્ય મહાનુભાવો 12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહ દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત તથા તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી 12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહ દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહ દરમિયાનત્રણેયસશસ્ત્રદળોના સાધનોનું પ્રદર્શન નિહાળી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહ દરમિયાનત્રણેયસશસ્ત્રદળોના સાધનોનું પ્રદર્શન નિહાળી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી12 એપ્રિલ, 2018નારોજતમિલનાડુના મહાબલિપુરમ ખાતે રક્ષા પ્રદર્શનીના ઉદઘાટન સમારોહ દરમિયાન પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018ના રોજ તમિલનાડુના ચેન્નાઇમાં અડયાર ખાતે કેન્સર સંસ્થાન (ડબ્લ્યુઆઇએ)માં પેશન્ટ કેર સુવિધાઓનાં ઉદઘાયન પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત તથા તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી અને નાણા તથા શિપિંગ રાજ્યમંત્રી શ્રી પી. રાધાક્રિષ્નન પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018ના રોજ તમિલનાડુના ચેન્નાઇમાં અડયાર ખાતે કેન્સર સંસ્થાન (ડબ્લ્યુઆઇએ)માં પેશન્ટ કેર સુવિધાઓનું લોકાર્પણ કરી રહ્યાં છે. સાથે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018ના રોજ તમિલનાડુના ચેન્નાઇમાં અડયાર ખાતે કેન્સર સંસ્થાન (ડબ્લ્યુઆઇએ)માં પેશન્ટ કેર સુવિધાઓનું લોકાર્પણ કરી રહ્યાં છે. સાથે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018ના રોજ તમિલનાડુના ચેન્નાઇમાં અડયાર ખાતે કેન્સર સંસ્થાન (ડબ્લ્યુઆઇએ)માં પેશન્ટ કેર સુવિધાઓનું લોકાર્પણ પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018ના રોજ તમિલનાડુનાં રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત પાસેથી વિદાઇ લઇ ચેન્નાઇથી રવાના થઇ રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2018ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામી પાસેથી વિદાઇ લઇ ચેન્નાઇથી રવાના થઇ રહ્યાં છે.