મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી તેલંગણાના ગજવેલમાં `મિશન ભગીરથ’ના ઉદ્ઘાટન સમારોહમાં(7 ઓગસ્ટ 2016)
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીનું 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં આગમનમાં થતા આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ. નરસિમ્હન અને તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ તેમને આવકારી રહ્યા છે. સાથે કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીનું 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં આગમનમાં થતાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ. નરસિમ્હન અને તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ તેમને આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં ભગીરથ મિશન લોન્ચ માટે તકતીનું અનાવરણ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ અને શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેય પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડવા માટેના પંપની સ્વીચ ચાલુ કરી રહ્યા છે. સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ. નરસિમ્હન, કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ અને શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેય પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં ભગીરથ મિશનના પહેલા નળને ખુલ્લો મૂકી રહ્યા છે. સાથે કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં રામાગુંડમ ખાતે એનટીપીસીના 1600 મેગાવોટ થર્મલ પાવર સ્ટેશનનો શિલાન્યાસ કરી રહ્યા છે. સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ. નરસિમ્હન, કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ અને ઊર્જા, કોલસા અને નવીન અને નવીકરણીય ઊર્જા તેમજ ખાણ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી પિયૂષ ગોયલ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં રામાગુંડમ ખાતે એફસીઆઈએલના ખાતર પ્લાન્ટના પુનરુત્થાનનો શિલાન્યાસ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંતકુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ અને શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેય પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં મનોહરાબાદ-કોઠાપલ્લી રેલવે લાઈનનો શિલાન્યાસ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ અને તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં વારાંગલ ખાતે હેલ્થ સાયન્સની કાલોજી નારાયણ રાવ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ તથા શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેય પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં અદીલાબાદ, સિંગરેની કોલોરીઝનું 1200 મેગાવોટ થર્મલ પાવર સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી એમ. વેંકૈયા નાયડૂ, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ તથા શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી બંડારૂ દત્તાત્રેય પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં મેઢક જિલ્લાના ગજવેલ ખાતે જાહેર સભાને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં મેઢક જિલ્લાના ગજવેલ ખાતે જાહેર સભાને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં મેઢક જિલ્લાના ગજવેલ ખાતે જાહેર સભાને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી 07 ઓગષ્ટ, 2016ના રોજ તેલંગાણામાં મેઢક જિલ્લાના ગજવેલ ખાતે જાહેર સભાને સંબોધી રહ્યા છે.