મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી દહેરાદૂનમાં – ઉત્તરાખંડ (એક્ટોબર 07, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે આગમન થતા ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમતી બેબી રાની મોર્યા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત એમનુ સ્વાગત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમતી બેબી રાની મોર્યા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમતી બેબી રાની મોર્યા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન આયોજિત એક પ્રદર્શનનું ઉદઘાટન કરી રહ્યા છે. સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમતી બેબી રાની મોર્યા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન આયોજિત એક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન આયોજિત એક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. સાથે અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન આયોજિત એક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમતી બેબી રાની મોર્યા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર, 2018ના રોજ દહેરાદૂન ખાતે પહેલી ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજરી આપ્યા બાદ ઉત્તરાખંડથી પ્રસ્થાન કરી રહ્યા છે.