મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં (મે 25, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં આગમન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં આગમન થતાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી કેશરી નાથ ત્રિપાઠી અને કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રિયો તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે આગમન થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે આગમન થતાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે દ્રશ્યમાન થાય છે. સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી કેશરી નાથ ત્રિપાઠી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.

The Prime Minister, Shri Narendra Modi addressing at the Convocation of Visva-Bharati University, at Santi Niketan, in West Bengal on May 25, 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહને સંબોધી રહ્યા છે. સાથે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી કેશરી નાથ ત્રિપાઠી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી પણ ઉપસ્થિત છે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન ખાતે મુલાકાતી બુકમાં હસ્તાક્ષર કરી રહ્યા છે. સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે. સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી કેશરી નાથ ત્રિપાઠી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે. સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી કેશરી નાથ ત્રિપાઠી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનના ઉદ્ઘાટન સમારોહ બાદ સભાને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 મે, 2018ના રોજ પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન ખાતે બાંગ્લાદેશ ભવનના ઉદ્ઘાટન સમારોહ બાદ સભાને સંબોધી રહ્યા છે.