મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં (જૂન 23, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે આગમન થતા મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અનેમધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ તેમનું સ્વાગત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજના દેશને સમર્પિત કરતા પહેલા એક પ્રદર્શન ખાતે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજના દેશને સમર્પિત કરતા પહેલા એક પ્રદર્શનનીમુલાકાત લઇ રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજના દેશને સમર્પિત કરી રહ્યાં છે. સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજના દેશને સમર્પિત કરતા પહેલા એક પ્રદર્શનની મુલાકાત લઇ રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજના દેશને સમર્પિત કરી રહ્યાં છે. સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજનાનાલોકાર્પણ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથેમધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજનાના લોકાર્પણ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશમાં મોહનપુરા પરિયોજનાના લોકાર્પણ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે લોકસભાના સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજન, મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને આવાસ તથા શહેરી બાબતો (સ્વતંત્ર હવાલો) ના રાજ્યમંત્રી શ્રી હરદીપસિંહ પુરી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે લોકસભાના સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજન, મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, આવાસ તથા શહેરી બાબતો (સ્વતંત્ર હવાલો) ના રાજ્યમંત્રી શ્રી હરદીપસિંહ પુરી અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં શહેરી વિકાસ પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર એનાયત કરી રહ્યાં છે. સાથે મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં શહેરી વિકાસ પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે જાહેર સભાને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરથી પ્રસ્થાન કરી રહ્યાં છે, લોકસભાના સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજન, મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ તેમને વિદાય આપી રહ્યાં છે.