મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં (14 મે, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઇન્દોર એરપોર્ટ પર પહોચતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઇન્દોર એરપોર્ટ પર પહોચતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
ડેમોક્રેટિક સોશીયાલીસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરિસેના 14 મે, 2016 ના રોજ ઇન્દોર એરપોર્ટ પર પહોચતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરી રહ્યા છે.
ડેમોક્રેટિક સોશીયાલીસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરિસેના 14 મે, 2016 ના રોજ ઇન્દોર એરપોર્ટ પર પહોચતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં દ્રશ્યમાન થાય છે. સાથે ડેમોક્રેટિક સોશીયાલીસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરિસેના તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સ્મૃતિ ભેટ અર્પણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સિંહસ્થ ઘોષણા પત્ર વિશ્વને અર્પણ કરી રહ્યા છે. સાથે ડેમોક્રેટિક સોશીયાલીસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરિસેના, કેન્દ્રીય ખાણ અને સ્ટીલ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરી રહ્યા છે. સાથે ડેમોક્રેટિક સોશીયાલીસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરિસેના તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરી રહ્યા છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં દ્રશ્યમાન થાય છે. સાથે લોકસભાના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજન, કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોત તથા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ડેમોક્રેટિક સોશીયાલીસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરિસેના સાથે હસ્ત ધનૂન કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય ખાણ અને સ્ટીલ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ તથા છત્તીસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણસિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મે, 2016 ના રોજ ઉજ્જૈનમાં સિંહસ્થના સાર્વભૌમિક સંદેશ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં દ્રશ્યમાન થાય છે. સાથે ડેમોક્રેટિક સોશીયાલીસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી મૈત્રીપાલા સિરિસેના તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.