મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં (ફેબ્રુઆરી 18, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 18 ફેબ્રુઆરી, 2018ના રોજ મુંબઇ ખાતે આગમન.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 18 ફેબ્રુઆરી, 2018ના રોજ મુંબઇ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાઇ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 18 ફેબ્રુઆરી, 2018ના રોજ મુંબઇ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાઇ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહ ખાતે ઉપસ્થિત છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહ ખાતે ઉપસ્થિત છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. વિદ્યાસાગર રાવ, માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ, શિપિંગ અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નિતિન ગડકરી અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહ ખાતે ઉપસ્થિત છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. વિદ્યાસાગર રાવ,નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી અશોક ગજપતિ રાજુ પુસપતિ, માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ, શિપિંગ અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નિતિન ગડકરી અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહ ખાતે સંબોધન કરી રહ્યાં છે.
The Prime Minister, Shri Narendra Modi addressing at the Ground Breaking Ceremony of Navi Mumbai International Airport, on February 18, 2018.
The Prime Minister, Shri Narendra Modi at the "Magnetic Maharashtra Convergence – 2018", in Mumbai, Maharashtra on February 18, 2018.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઇમાં આયોજીત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ - “મેગ્નેટિક મહારાષ્ટ્ર : કન્વર્ઝન્સ 2018” ખાતે ઉપસ્થિત છે. સાથે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. વિદ્યાસાગર રાવ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઇમાં આયોજીત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ - “મેગ્નેટિક મહારાષ્ટ્ર : કન્વર્ઝન્સ 2018” ખાતે સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઇમાં આયોજીત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ - “મેગ્નેટિક મહારાષ્ટ્ર : કન્વર્ઝન્સ 2018” ખાતે સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઇમાં વાધવાની ઇન્સ્ટિટ્યુટ ઑફ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનાં ઉદઘાટન સમારોહ ખાતે ઉપસ્થિત છે. સાથે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. વિદ્યાસાગર રાવ,મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસતથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી, 2018ના રોજ નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનાં શિલાન્યાસ સમારોહ, મેગ્નેટિક મહારાષ્ટ્રનું ઉદઘાટન તથા વાધવાની ઇન્સ્ટિટ્યુટ ઑફ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનાં ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી મુંબઇથી પ્રસ્થાન કરી રહ્યાં છે.