મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં (ડિસેમ્બર 18, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આગમન.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આગમન થતા મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ એમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઈમાં ‘રિપબ્લિક સમિટ – સર્જિંગ ઈન્ડિયા’ ખાતે મુખ્ય સંબોધન પ્રસ્તુત કરી રહ્યાં છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઈમાં ‘રિપબ્લિક સમિટ – સર્જિંગ ઈન્ડિયા’ ખાતે મુખ્ય સંબોધન પ્રસ્તુત કરી રહ્યાં છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ આર. કે. લક્ષ્મણ પર આધારિત પુસ્તક ‘ટાઈમલેસ લક્ષ્મણ’નું વિમોચન કરી રહ્યાં છે. સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ આર. કે. લક્ષ્મણ પર આધારિત પુસ્તક ‘ટાઈમલેસ લક્ષ્મણ’ના વિમોચન દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ આર. કે. લક્ષ્મણ પર આધારિત પુસ્તક ‘ટાઈમલેસ લક્ષ્મણ’ના વિમોચન દરમિયાન સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ આર. કે. લક્ષ્મણ પર આધારિત પુસ્તક ‘ટાઈમલેસ લક્ષ્મણ’ના વિમોચન દરમિયાન સંબોધન કરી રહ્યાં છે.
ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યું છે. સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ દ્રશ્યમાન થાય છે.
ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યું છે. સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ પણ દ્રશ્યમાન થાય છે.
ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે મેટ્રોના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરી રહ્યાં છે. સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી શ્રી હરદીપસિંહ પૂરી તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે મેટ્રોના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ પ્રસંગે એકત્રિત જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.
ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે મેટ્રોના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ પ્રસંગે એકત્રિત જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, આવાસ અને શહેરી બાબતો (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી શ્રી હરદીપસિંહ પૂરી તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ 18 ડિસેમ્બર, 2018ના રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે મેટ્રોના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ પ્રસંગે એકત્રિત જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.