મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી મિઝોરમ અને મેઘાલયમાં (16 ડિસેમ્બર, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ આઈઝોલના આસામ રાઈફલ્સ કેન્ટ ખાતે ઉત્તર-પૂર્વના ખેત ઉત્પાદન અને સંબંધિત ખેતી અને બિન-ખેતી તકનીકીઓના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. સાથે મિઝોરમના રાજ્યપાલ લેફટનન્ટ જનરલ (નિવૃત્ત) નિર્ભય શર્મા અને કેન્દ્રીય ઉત્તર પૂર્વીય પ્રદેશ (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા તથા અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ તથા કેન્દ્રીય ઉર્જા તથા નવી અને નવીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રી રાજકુમાર સિંહ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ આઈઝોલના આસામ રાઈફલ્સ કેન્ટ ખાતે ઉત્તર-પૂર્વના ખેત ઉત્પાદન અને સંબંધિત ખેતી અને બિન-ખેતી તકનીકીઓના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. સાથે મિઝોરમના રાજ્યપાલ લેફટનન્ટ જનરલ (નિવૃત્ત) નિર્ભય શર્મા અને કેન્દ્રીય ઉત્તર પૂર્વીય પ્રદેશ (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા તથા અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ આઈઝોલના આસામ રાઈફલ્સ કેન્ટ ખાતે ટુઈરિયલ જળ વિદ્યુત યોજનાનું લોકાર્પણ કરી રહ્યા છે. સાથે મિઝોરમના રાજ્યપાલ લેફટનન્ટ જનરલ (નિવૃત્ત) નિર્ભય શર્મા, મિઝોરમના મુખ્યમંત્રી શ્રી પુ લલથનહવલા અને કેન્દ્રીય ઉત્તર પૂર્વીય પ્રદેશ (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા તથા અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ તથા કેન્દ્રીય ઉર્જા તથા નવી અને નવીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રી રાજકુમાર સિંહ પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ આઈઝોલના આસામ રાઈફલ્સ કેન્ટ ખાતે ઉત્તર-પૂર્વી ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા ઉત્તર-પૂર્વ વેન્ચર કેપિટલ ફંડમાંથી ઉત્તર-પૂર્વના ઉદ્યોગસાહસિકોને ચેકનું વિતરણ કરી રહ્યા છે. સાથે મિઝોરમના રાજ્યપાલ લેફટનન્ટ જનરલ (નિવૃત્ત) નિર્ભય શર્મા, મિઝોરમના મુખ્યમંત્રી શ્રી પુ લલથનહવલા અને કેન્દ્રીય ઉત્તર પૂર્વીય પ્રદેશ (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા તથા અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ તથા કેન્દ્રીય ઉર્જા તથા નવી અને નવીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રી રાજકુમાર સિંહ પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ આઈઝોલના આસામ રાઈફલ્સ કેન્ટ ખાતે ટુઈરિયલ જળ વિદ્યુત યોજનાનું લોકાર્પણ સમારોહ પ્રસંગે દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ આઈઝોલના આસામ રાઈફલ્સ કેન્ટ ખાતે ટુઈરિયલ જળ વિદ્યુત યોજનાના લોકાર્પણ સમારોહ પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ આઈઝોલના આસામ રાઈફલ્સ કેન્ટ ખાતે ઉત્તર-પૂર્વના ખેત ઉત્પાદન અને સંબંધિત ખેતી અને બિન-ખેતી તકનીકીઓના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયના શિલોંગ ખાતે આગમન થતાં તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયમાં એનએચ-106ના શિલૉંગ-નોંગસ્ટોઈન વિભાગના અને એનએચ-127B ના નોંગસ્ટોઈન-ટુરા વિભાગના 2 લેનિંગ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયમાં એનએચ-106ના શિલૉંગ-નોંગસ્ટોઈન વિભાગના અને એનએચ-127B ના નોંગસ્ટોઈન-ટુરા વિભાગના 2 લેનિંગ પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે કેન્દ્રીય ઉત્તર પૂર્વીય પ્રદેશ (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા તથા અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયમાં એનએચ-106ના શિલૉંગ-નોંગસ્ટોઈન વિભાગના અને એનએચ-127B ના નોંગસ્ટોઈન-ટુરા વિભાગના 2 લેનિંગ પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહ પ્રસંગે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયમાં એનએચ-106ના શિલૉંગ-નોંગસ્ટોઈન વિભાગના અને એનએચ-127B ના નોંગસ્ટોઈન-ટુરા વિભાગના 2 લેનિંગ પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહ પ્રસંગે દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયમાં એનએચ-106ના શિલૉંગ-નોંગસ્ટોઈન વિભાગના અને એનએચ-127B ના નોંગસ્ટોઈન-ટુરા વિભાગના 2 લેનિંગ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયમાં એનએચ-106ના શિલૉંગ-નોંગસ્ટોઈન વિભાગના અને એનએચ-127B ના નોંગસ્ટોઈન-ટુરા વિભાગના 2 લેનિંગ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ મેઘાલયમાં એનએચ-106ના શિલૉંગ-નોંગસ્ટોઈન વિભાગના અને એનએચ-127B ના નોંગસ્ટોઈન-ટુરા વિભાગના 2 લેનિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2017ના રોજ પોતાની શિલોંગ યાત્રા બાદ પ્રસ્થાન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 16 ડિસેમ્બર 2017ના રોજ તેમની શિલોંગ યાત્રા બાદ મેઘાલયના રાજ્યપાલ શ્રી ગંગા પ્રસાદ તથા મેઘાલયના મુખ્યમંત્રી શ્રી મુકુલ સંગમા તેમને વિદાય આપી રહ્યા છે.
[7:06 PM, 12/16/2017] Jigar Khut: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 16 ડિસેમ્બર 2017ના રોજ તેમની શિલોંગ યાત્રા બાદ મેઘાલયના રાજ્યપાલ શ્રી ગંગા પ્રસાદ તથા મેઘાલયના મુખ્યમંત્રી શ્રી મુકુલ સંગમા તેમને વિદાય આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 16 ડિસેમ્બર 2017ના રોજ તેમની મિઝોરમ અને મેઘાલય યાત્રા બાદ આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખી તથા આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમને વિદાય આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ડિસેમ્બર 2017ના રોજ તેમની મિઝોરમ અને મેઘાલય યાત્રા બાદ ગુવાહાટીથી નવી દિલ્હી માટે પ્રસ્થાન કરતા આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખી તથા આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમને વિદાય આપી રહ્યા છે.