મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી રાજસ્થાનમાં (ઓગસ્ટ 29, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટ, 2017ના રોજ રાજસ્થાનના ઉદયપુર ખાતે પહોંચતા રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલ્યાણ સિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી વસુંધરા રાજે સિંધિયા તેમને આવકારી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ, 2017ના રોજ રાજસ્થાનના ઉદયપુર ખાતે જુદી જુદી મોટી હાઈવે યોજનાઓના શિલારોપણ અને ઉદ્ઘાટન સમારોહમાં દ્રશ્યમાન થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ, 2017ના રોજ રાજસ્થાનના ઉદયપુર ખાતે જુદી જુદી મોટી હાઈવે યોજનાઓના શિલારોપણ અને ઉદ્ઘાટન સમારોહમાં દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ, 2017ના રોજ રાજસ્થાનના ઉદયપુર ખાતે જુદી જુદી મોટી હાઈવે યોજનાઓના શિલારોપણ અને ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત છે. રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલ્યાણ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે સિંધિયા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી તથા કાયદો અને કાનૂન રાજ્યમંત્રી શ્રી પી.પી. ચૌધરી અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ, 2017ના રોજ રાજસ્થાનના ઉદયપુર ખાતે જુદી જુદી મોટી હાઈવે યોજનાઓનું શિલારોપણ અને ઉદ્ઘાટન કરી રહ્યા છે. રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલ્યાણ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે સિંધિયા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી તથા કાયદો અને કાનૂન રાજ્યમંત્રી શ્રી પી.પી. ચૌધરી, કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી સી.આર. ચૌધરી અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ, 2017ના રોજ રાજસ્થાનના ઉદયપુર ખાતે કેટલિક મોટી હાઈવે યોજનાઓના શિલારોપણ અને ઉદ્ઘાટન બાદ સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ, 2017ના રોજ ઉદયપુરથી દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે.