મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી વડોદરા, ગુજરાતમાં (ઓક્ટોબર 22, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાતના વડોદરા ખાતે આગમન કરી રહ્યા છે. સાથે ગુજરાત અને મધ્યપ્રદેશના ગવર્નર શ્રી ઓ. પી. કોહલી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાતના વડોદરા ખાતે આગમન થતા તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાત, વડોદરાના હરણી એરપોર્ટ ખાતેના સંકલિત ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત કરાઈ રહ્યું છે. સાથે ગુજરાત અને મધ્યપ્રદેશના ગવર્નર શ્રી ઓ. પી. કોહલી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી અશોક ગજપતિ રાજુ પુશપતિ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી જયંત સિન્હા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાત, વડોદરાના હરણી એરપોર્ટ ખાતેના સંકલિત ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાગત કરાઈ રહ્યું છે. સાથે ગુજરાત અને મધ્યપ્રદેશના ગવર્નર શ્રી ઓ. પી. કોહલી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાત, વડોદરાના હરણી એરપોર્ટ ખાતેના સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. સાથે ગુજરાત અને મધ્યપ્રદેશના ગવર્નર શ્રી ઓ. પી. કોહલી, કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી અશોક ગજપતિ રાજુ પુશપતિ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાત, વડોદરાના હરણી એરપોર્ટ ખાતે સંકલિત ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાત, વડોદરાના હરણી એરપોર્ટ ખાતે સંકલિત ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ ગુજરાત, વડોદરાના હરણી એરપોર્ટ ખાતે સંકલિત ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન બાદ પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ વડોદરા, ગુજરાતમાં સામાજિક અધિકારિતા શિબિરમાં સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ વડોદરા, ગુજરાતમાં સામાજિક અધિકારિતા શિબિરમાં ઉપકરણો અને સાધનોનું વિતરણ કરી રહ્યા છે. સાથે ગુજરાત અને મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોત તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી રામદાસ અઠાવલે પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ વડોદરા, ગુજરાતમાં સામાજિક અધિકારિતા શિબિરમાં ઉપકરણો અને સાધનોનું વિતરણ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી થાવરચંદ ગેહલોત તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી વિજય સાંપલા, શ્રી ક્રિશનપાલ પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ વડોદરા, ગુજરાતમાં સામાજિક અધિકારિતા શિબિરમાં ઉપકરણો અને સાધનોનું વિતરણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ વડોદરા, ગુજરાતમાં સામાજિક અધિકારિતા શિબિરમાં ઉપકરણો અને સાધનોનું વિતરણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબર, 2016ના રોજ વડોદરા, ગુજરાતમાં સામાજિક અધિકારિતા શિબિરમાં દ્રશ્યમાન થાય છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.