Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

પ્રધાનમંત્રી શ્રી નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા કોરોના વાયરસ મહામારીથી બચવા માટેની રસીના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.