મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી હરિયાણાના ગુરુગ્રામમાં (1 નવેમ્બર, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણામાં હરિયાણાની સુવર્ણ જયંતીની ઉજવણી માટે ગુરુગ્રામમાં આગમન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય આયોજન (સ્વતંત્ર પ્રભાર) અને શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નિવારણ રાજ્યમંત્રી શ્રી રાવ ઈન્દ્રજિત સિંહ અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણામાં હરિયાણાની સુવર્ણ જયંતીની ઉજવણી માટે ગુરુગ્રામમાં આગમન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય આયોજન (સ્વતંત્ર પ્રભાર) અને શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નિવારણ રાજ્યમંત્રી શ્રી રાવ ઈન્દ્રજિત સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણામાં હરિયાણાની સુવર્ણ જયંતીની ઉજવણી માટે ગુરુગ્રામમાં આગમન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણાની સુવર્ણ જયંતીની ઉજવણી નિહાળી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ ઉત્સવનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણી સમારોહ સ્થળ પર પ્રદર્શનની મુલાકાત કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણી સમારોહ આવકારવામાં આવી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને કેન્દ્રીય મંત્રીઓ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં સ્વયંસંચાલિત વાજબી ભાવની દુકાનો (એફપીએસ)નો પ્રારંભ કરાવી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં ઓડીએફ (ખૂલ્લામાં મળોત્સર્જન મુક્ત) ઝૂંબેશના 7 શ્રેષ્ઠ દેખાવ કરનારા જિલ્લાના અધિકારીઓને સર્ટિફિકેટ એનાયત કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણી નિમિત્તે તેની સ્મૃતિમાં ટપાલ ટિકિટનું અનાવરણ કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં પેરાલમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનારી સુશ્રી દીપા મલિકનું રુ. 4 કરોડનો પુરસ્કાર આપીને સન્માન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં કલાત્મક કૃતિ નિહાળી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં માહિતી પુસ્તિકાનું અનાવરણ કરીને દીન દયાલ ઉપાધ્યાય આવાસ યોજનાનો શુભારંભ કરાવી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં હરિયાણામાં કેરોસીન ફ્રિ 8 જિલ્લાઓને બિરદાવવાના અવસરે લાભાર્થીઓને એલપીજી જોડાણ વિતરીત કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં હરિયાણામાં કેરોસીન ફ્રિ 8 જિલ્લાઓને બિરદાવવાના અવસરે લાભાર્થીઓને એલપીજી જોડાણ વિતરિત કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં દ્રશ્યમાન થાય છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણીમાં જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણાની સુવર્ણ જયંતી ઉજવણીના સમારોહમાં હરિયાણાના રાજ્યપાલ પ્રો. કપ્તાન સિંહ સોલંકી અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 નવેમ્બર, 2016ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં હરિયાણા સુવર્ણ જયંતી ઉજવણી સ્થળેથી વિદાય લઈ રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર પણ દ્રશ્યમાન થાય છે.