Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની જોર્ડન યાત્રા

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની જોર્ડન યાત્રા


સમજૂતી/કરારો

  1. નવી અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ અંગેના સમજૂતી કરાર
  2. જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસના ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજૂતી કરાર
  3. પેટ્રા અને એલોરા વચ્ચે ટ્વીનિંગ કરાર
  4. 2025-2029ના વર્ષ માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું નવીકરણ
  5. ડિજિટલ પરિવર્તન માટે સ્કેલ પર અમલમાં મુકાયેલા સફળ ડિજિટલ ઉકેલોની વહેંચણીના ક્ષેત્રમાં સહયોગ અંગેના ઉદ્દેશ્ય પત્ર

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]