Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનંમત્રીએ દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતીના અવસર પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “દેશવાસિઓને મહાવીર જયંતીની હાર્દિક શુભકામંનાઓ. સત્ય, અહિંસા, ત્યાગ અને તપસ્યા પર આધારિત તેમનું જીવન દરેકને માટે હંમેશા પ્રેરણાસ્રોત બની રહેશે”

GP/RP