Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઈટીબીપીના મહાનિદેશકે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 8.5 કરોડનો ચેક અર્પણ કર્યો

આઈટીબીપીના મહાનિદેશકે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 8.5 કરોડનો ચેક અર્પણ કર્યો

ભારત તિબેટ સરહદી પોલિસ દળના મહાનિદેશક શ્રી આર. કે પચનંદા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 8.5 કરોડનો ચેક અર્પણ કર્યો. આ રકમ આઈટીબીપીના કર્મચારીઓના યોગદાનથી એકત્રિત કરવામાં આવી હતી.

NP/J.KHUNT/GP/RP