પીએમઇન્ડિયા
વડાપ્રધાને આજે બિહાર માટે 1.25 લાખ કરોડ રૂપિયાના વિકાસ પેકેજની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જુદી જુદી ચાલી રહેલી યોજનાઓના માધ્યમથી રાજ્યમાં વધારાના 40 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાને બિહારના આરામાં અનેક વિકાસ યોજાનાઓની જાહેરાતના પ્રસંગે આયોજિત સમારંભને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને 11 રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાઓનું ઉદ્ધાટન કરીને તક્તીઓનું અનાવરણ કર્યું હતું. તેમણે 22 કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રોનું ઉદ્ધાટન કર્યું હતું તથા મહિલાઓ માટે પટણામાં સ્થપાનારી વ્યવસાયિક પ્રશિક્ષણ સંસ્થાની આધારશિલા રાખી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે જાહેરાત કરવામાં આવેલી યોજનાઓથી આવનારા સમયમાં બિહારની તસવીર બદલાશે. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર ટુકડાઓમાં વિચારતી નથી.
વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે વિદેશી રોકણના વાયદા કરવામાં આવી રહ્યા છે. તેમણે આ સંબંધમાં સંયુક્ત આરબ અમીરાત સરકારની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાની સફળતા તથા રોજગાર સુનિશ્ચિત કરવા માટે કૌશલ્ય વિકાસ અને સતત વિજળી પહોંચાડવી જરૂરી છે. તેમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયાના આહવાનની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ એક સમગ્ર વિઝન છે, જેની સાથે સરકાર કામ કરી રહી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે કૃષિ વિકાસ માટે ખેડૂતોના કલ્યાણ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કૃષિ મંત્રાલયને નવું નામ આપવામાં આવી રહ્યું છે અને હવે તેમનું નામ કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય હશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતની પ્રગતિ માટે ભારતના પૂર્વ ભાગનું આગળ વધવું જરૂરી છે.
UM/AP/JK/GP
This is a Government programme and several development initiatives are being inaugurated and foundation stone is being laid: PM in Bihar
— PMO India (@PMOIndia) August 18, 2015
If Bihar requires industry then Bihar also requires power. We have taken up the movement to provide electricity: PM https://t.co/49EQPosP2m
— PMO India (@PMOIndia) August 18, 2015
Without the welfare of the farmer, the welfare of agriculture cannot happen. Both must progress: PM @narendramodi https://t.co/49EQPosP2m
— PMO India (@PMOIndia) August 18, 2015
Earlier Govt played with pride of Bihar & gave only Rs. 12,000 crore. From that Rs.1,000 crore was what was left from Atal ji time: PM
— PMO India (@PMOIndia) August 18, 2015
Today I am here to fulfil a promise of mine: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
I had said Bihar will be given a package of Rs. 50,000 crore. I could not talk about it last time due to Parliament: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
4 days ago Parliament session concluded and today from this land I am fulfilling my promise: PM @narendramodi https://t.co/49EQPosP2m
— PMO India (@PMOIndia) August 18, 2015
From this land, I am announcing the package for Bihar: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
I am announcing a package of Rs. 1.25 lakh crore. This package will change the face of Bihar: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 18, 2015
I promise you I will implement this package fully. If we want to solve people's problems then the only way ahead is development: PM
— PMO India (@PMOIndia) August 18, 2015