પીએમઇન્ડિયા
|
ક્રમ. |
એમઓયુનું નામ |
ઇટાલિયન હસ્તાક્ષરકર્તા |
ભારતીય હસ્તાક્ષરકર્તા |
|
1. |
ભારત અને ઇટાલી વચ્ચે રેલવે ક્ષેત્રમાં સલામતી માટે સહકારનાં ઇરાદાનું સંયુક્ત જાહેરનામું |
શ્રી રિનેટો મેઝોન્સિની, સીઇઓ અને જનરલ મેનેજર, ઇટાલિયન રેલવે |
શ્રી વેદ પાલ અધિક સભ્ય (આયોજન), રેલવે બોર્ડ |
|
2. |
ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અને પ્રજાસત્તાક ઇટાલીની સરકારનાં વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલય વચ્ચે 70 વર્ષનાં રાજદ્વારી સંબંધો પર એમઓયુ |
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત |
શ્રીમતી રિવા ગાંગુલી દાસ, ડીજી આઇસીસીઆર |
|
3. |
ભારત અને ઇટાલી વચ્ચે ઊર્જાનાં ક્ષેત્રમાં સહકાર પર એમઓયુ |
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત |
શ્રી આનંદ કુમાર, સેક્રેટરી, એમએનઆરઇ |
|
4. |
ભારત અને ઇટાલી વચ્ચે સાંસ્કૃતિક સહકાર પર એક્ઝિક્યુટિવ પ્રોટોકોલ |
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત |
શ્રીમતી રિનાટ સંધુ, ઇટાલીમાં ભારતનાં રાજદૂત |
|
5. |
પ્રજાસત્તાક ઇટાલીની સરકારનાં વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયનાં તાલીમ એકમ અને પ્રજાસત્તાક ભારતની સરકારનાં વિદેશ મંત્રાલયની ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એમઓયુ |
શ્રી લોરેન્ઝો એન્જેલોની, ભારતમાં ઇટાલીનાં રાજદૂત |
શ્રી જે એસ મુકુલ, ડીન, એફએસઆઇ |
|
6. |
ઇટાલિયન ટ્રેડ એજન્સી અને ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે પારસ્પરિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ |
શ્રી માઇકલ સ્કેનેવિની, પ્રમુખ, ઇટાલિયન ટ્રેડ એજન્સી |
દીપક બગલા, સીઇઓ, ઇન્વેસ્ટ ઇન્ડિયા |
NP/JK/GP/RP