Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્ડિયન આઇડલ જુનિયરની વિજેતા અનન્યા શ્રીતમ નન્દાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.

ઇન્ડિયન આઇડલ જુનિયરની વિજેતા અનન્યા શ્રીતમ નન્દાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.

ઇન્ડિયન આઇડલ જુનિયરની વિજેતા અનન્યા શ્રીતમ નન્દાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી.

એક પ્રખ્યાત મનોરંજન ચેનલ પર આયોજિત ઇન્ડિયન આઇડલ જુનિયર (સિઝન-2)- એક ગાયન સ્પર્ધાની વિજેતા કુમારી અનન્યા શ્રીતમ નન્દાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ તેને આશિર્વાદ આપ્યા હતા તથા તેના ભવિષ્યના સાહસો માટે તેને શુભકામના પાઠવી હતી.

UM/J.Khunt/GP