પીએમઇન્ડિયા
ઉઝબેકિસ્તાનમાં એસસીઓ શિખર પરિષદમાં હાજરી આપવા પ્રસ્થાન કરતાં પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું તેમની મુલાકાત સંદર્ભે નિવેદન
“હું એસસીઓ શિખર પરિષદમાં હાજરી આપવા તથા એસસીઓ રાષ્ટ્રોના નેતાઓ સાથે ચર્ચા કરવા ઉઝબેકિસ્તાનના ટૂંકા પ્રવાસે જઈશ. ભારતને એસસીઓના સભ્ય તરીકે ગર્વ છે અને તે એસસીઓ થકી ફળદાયી નિષ્કર્ષો ખાસ કરીને આર્થિક સહકાર બાબતે આગળ વધવા આતુર છે.
ભારત મધ્ય એશિયાના સંબંધોને વિશેષ મહત્વ આપે છે અને પ્રાંતમાં હંમેશા આર્થિક વિસ્તાર તથા લોકોથી લોકોનું જોડાણ ઈચ્છે છે.”
AP/J.Khunt/GP
I will travel to Uzbekistan for a brief visit to attend the SCO Summit & interact with leaders of SCO nations.
— Narendra Modi (@narendramodi) June 22, 2016
India is glad to be a member of the SCO & looks forward to fruitful outcomes particularly in the field of economic cooperation through SCO.
— Narendra Modi (@narendramodi) June 22, 2016
India attaches great importance to ties with Central Asia & always seeks to expand economic & people-to-people ties with the region.
— Narendra Modi (@narendramodi) June 22, 2016