Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉઝબેકીસ્તાનના પ્રેસિડેન્ટ શ્રી ઈસલામ કારિમોવના નિધન બદલ દિલસોજી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકીસ્તાનના પ્રેસિડેન્ટ શ્રી ઈસલામ કારિમોવના નિધન બદલ દિલસોજી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ” હું ઉઝબેકીસ્તાનના પ્રેસિડેન્ટ શ્રી ઈસલામ કારિમોવના અવસાન બદલ દિલસોજી વ્યક્ત કરૂ છું. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે ”

TR