પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ કુશાલ દલાલ, સાહિલ રાજેશ જાધવ અને ગણેશ મણિરત્નમ તિરૂમુરુને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ત્રિપુટીએ રોમાંચક ફાઈનલ બાદ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને તેમની ચોકસાઈ તથા ટીમવર્કના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
શ્રી મોદીએ ચેમ્પિયન તીરંદાજોને તેમના ભવિષ્યના પ્રયાસો માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“કુશાલ દલાલ, સાહિલ રાજેશ જાધવ અને ગણેશ મણિરત્નમ તિરૂમુરુએ રોમાંચક ફાઈનલ બાદ એશિયન ગેમ્સમાં પુરુષોની કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમનું પ્રદર્શન ચોકસાઈ અને ટીમવર્કનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું. આપણા ચેમ્પિયન તીરંદાજોને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે અઢળક શુભેચ્છાઓ: PM @narendramodi”
Kushal Dalal, Sahil Rajesh Jadhav and Ganesh Maniratnam Thirumuru clinched Gold in the Men’s Compound Team event at the Asian Games after a thrilling final. Theirs was a superb show of accuracy and teamwork. Congratulations to our champion archers. Best wishes for their future…
— PMO India (@PMOIndia) September 30, 2026
SM/DK/JD