પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની ડિંગી ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નેત્રા કુમાનનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત માટે આ ખરેખર એક મોટી સિદ્ધિ છે.
શ્રી મોદીએ નેત્રા કુમાનનને સતત સફળતાની કામના કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તે દેશમાં એથ્લેટ્સની નવી પેઢીને પ્રેરણા આપશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“એશિયન ગેમ્સમાં મહિલાઓની ડિંગી ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નેત્રા કુમાનનને અભિનંદન! ભારત માટે આ ખરેખર એક મોટી સિદ્ધિ છે. તે નવી ઊંચાઈઓ સર કરતી રહે અને આપણા દેશમાં એથ્લેટ્સની નવી પેઢીને પ્રેરણા આપતી રહે: PM @narendramodi”
Congratulations to Nethra Kumanan on winning the Bronze Medal in the Women’s Dinghy event at the Asian Games! This is indeed a great accomplishment for India. May she continue to scale new heights and inspire a new generation of athletes in our nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 2, 2026
SM/NP/JD