પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તિલોત્તમા સેન, વિદર્શા વિનોદ કોચલુમકલ અને આશી ચોક્સીને ચોકસાઈના ઉત્કૃષ્ટ પ્રદર્શનની નોંધ લેતા અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ આવનારા સમયમાં પણ આવી ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરતાં રહે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“તિલોત્તમા સેન, વિદર્શા વિનોદ કોચલુમકલ અને આશી ચોક્સી દ્વારા ચોકસાઈનું ઉત્કૃષ્ટ પ્રદર્શન!
એશિયન ગેમ્સમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન.
તેઓ આવનારા સમયમાં પણ આવી ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરતાં રહે: PM @narendramodi”
A fine display of precision by Tilottama Sen, Vidarsa Vinod Kochalumkal and Ashi Chouksey!
Congratulations to them on winning the Silver medal in the Women’s 50m Rifle 3 Positions Team event at the Asian Games.
May they continue to achieve many more successes in the times to… pic.twitter.com/2jN1IKP2TA
— PMO India (@PMOIndia) September 26, 2026
SM/NP/JD