પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મેન્સ કમ્પાઉન્ડ ઇન્ડિવિઝ્યુઅલ બ્રોન્ઝ મેડલ મેચમાં સખત લડત આપીને જીત મેળવવા બદલ ગણેશ મણિ રત્નમ થિરુમુરુને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે દબાણ વચ્ચે ચોકસાઈ, અસાધારણ સંયમ અને અદમ્ય ભાવના સાથે ગણેશ મણિ રત્નમ થિરુમુરુએ અપાર ગૌરવ અપાવ્યું છે.
પ્રધાનમંત્રીએ ગણેશ મણિ રત્નમ થિરુમુરુને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું;
“એશિયન ગેમ્સમાં મેન્સ કમ્પાઉન્ડ ઇન્ડિવિઝ્યુઅલ બ્રોન્ઝ મેડલ મેચમાં સખત લડત આપીને જીત મેળવવા બદલ ગણેશ મણિ રત્નમ થિરુમુરુને અભિનંદન. દબાણ વચ્ચે ચોકસાઈ, અસાધારણ સંયમ અને અદમ્ય ભાવના સાથે ગણેશે અપાર ગૌરવ અપાવ્યું છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ: PM @narendramodi”
Congratulations to Ganesh Mani Ratnam Thirumuru on his hard-fought victory in the Men’s Compound Individual Bronze Medal Match at the Asian Games. With precision under pressure, remarkable composure and an unyielding spirit, Ganesh has brought immense glory. Best wishes to him…
— PMO India (@PMOIndia) October 1, 2026
SM/IJ/JD