પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં પ્રભાવશાળી સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પરવીનને અભિનંદન પાઠવ્યા છે અને ગર્વ વ્યક્ત કર્યો છે.
તેમનું સમર્પણ અને ઉત્સાહ નોંધપાત્ર છે તેમ નોંધતા, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ સફળતા તેમને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરિત કરશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં પ્રભાવશાળી સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતીને પરવીને આપણને ગૌરવન્વિત કર્યા છે. તેમનું સમર્પણ અને ઉત્સાહ નોંધપાત્ર છે. આ સફળતા તેમને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરિત કરે: PM @narendramodi”
Parveen has made us proud by winning the Bronze in the Men’s Shot Put F46 event at the Asian Para Games 2026 with an impressive season-best throw. His dedication and passion are noteworthy. May this success motivate him to achieve even greater milestones in the future: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/JD