પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની સિંગલ્સ ક્લાસ 4-5 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
એથ્લેટ માટે આ વધુ એક મેડલ અને વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હોવાનું નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે વર્ષો દરમિયાન તેમનું સાતત્યપૂર્ણ પ્રદર્શન અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેની અવિચલ કટિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે, અને તેમના આગામી પ્રયાસો માટે પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.
X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“વધુ એક મેડલ, વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ!
એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ @BhavinaOfficial ને અભિનંદન. વર્ષો દરમિયાન તેમનું સાતત્યપૂર્ણ પ્રદર્શન અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેની તેમની અવિચલ કટિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. તેમના આગામી પ્રયાસો માટે મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”
Another medal, another milestone!
Congrats to @BhavinaOfficial for winning the Bronze in the Women’s Singles Class 4-5 event at the Asian Para Games 2026. Her consistency over the years and her unwavering commitment to sporting excellence are truly admirable. My best wishes for her upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026
SM/NP/JD
Another medal, another milestone! Congrats to @BhavinaOfficial for winning the Bronze in the Women's Singles Class 4-5 event at the Asian Para Games 2026. Her consistency over the years and her unwavering commitment to sporting excellence are truly admirable. My best wishes for her upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026