પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલા રિકર્વ ડબલ્સમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ભારત માટે આ સ્પર્ધાનો પ્રથમ મેડલ મેળવવા બદલ ભાવના ચૌધરી અને પૂજા જાતયાનને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ અનેક ઉભરતા તીરંદાજોને પ્રેરણા આપશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં ભાવના ચૌધરી અને પૂજા જાતયાન માટે એક ઐતિહાસિક સિલ્વર મેડલ! રમતગમતના આ મહાકુંભમાં મહિલા રિકર્વ ડબલ્સમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતવા બદલ આ જોડીને ખૂબ ખૂબ અભિનંદન. તેમની આ સિદ્ધિ અસંખ્ય ઉભરતા તીરંદાજોને પ્રેરણારૂપ બનશે: PM @narendramodi”
A historic Silver for Bhawna Choudhary and Pooja Jatyan at the Asian Para Games! Congratulations to the duo on winning India’s first-ever medal in Women’s Recurve Doubles at the Games. Their achievement will inspire many aspiring archers: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
SM/IJ/JD