પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની જેવલિન થ્રો F12/F13 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ મનજીતને અભિનંદન પાઠવ્યા છે.
અગાઉની એશિયન પેરા ગેમ્સમાં ચોથા સ્થાને રહ્યા પછી 2026 માં સિલ્વર મેડલ જીતવા સુધીની મનજીત માટે આ પ્રગતિની કેટલી અદ્ભુત સફર છે તેમ નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની આ સફળતા તેમના સખત પરિશ્રમ, મહત્વાકાંક્ષા અને સમર્પણની સાક્ષી પૂરે છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ આગામી સમયમાં પણ ભારતને ગૌરવન્વિત કરતા રહે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“મનજીત માટે પ્રગતિની કેટલી અદ્ભુત સફર! અગાઉની એશિયન પેરા ગેમ્સમાં ચોથા સ્થાને રહ્યા પછી 2026 માં સિલ્વર મેડલ જીતવા સુધી, તેમણે પુરુષોની જેવલિન થ્રો F12/F13 સ્પર્ધામાં જબરદસ્ત પ્રગતિ કરી છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. તેમની આ સફળતા તેમના સખત પરિશ્રમ, મહત્વાકાંક્ષા અને સમર્પણની સાક્ષી પૂરે છે. તેઓ આગામી સમયમાં પણ ભારતને ગૌરવન્વિત કરતા રહે: PM @narendramodi”
What a remarkable journey of progress for Manjeet! From finishing fourth at the previous Asian Para Games to winning Silver in 2026, he has made tremendous strides in the Men’s Javelin Throw F12/F13 event. Congratulations to him. His success speaks volumes about his hard work, ambition and dedication. May he continue to make India proud in the times to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/JD