Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓડિશાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપાટીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું;

“ઓડિશાના રાજ્યપાલ @DrHariBabuK એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@GovernorOdisha”

SM/DK/JD