Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કંબોડિયાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા સમજુતી કરારો/સંધીઓની યાદી (જાન્યુઆરી 27, 2018)


 

1.

વર્ષ 2018-2022 માટે કંબોડિયા સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ. આ સીઈપી ભારત અને કંબોડિયા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનએ પ્રોત્સાહન આપવા અને તેમની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબુત બનાવવા પર ભાર મુકવા બાબતે છે.

ભારત તરફથી:

ડૉ. મહેશ શર્મા, રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), સાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકાર

 

કંબોડિયા તરફથી:

શ્રીમતી ફોઉરંગ સેકોના, સંસ્કૃતિ અને લલિત કલા મંત્રી, કંબોડિયા સરકાર.

2.

એક્ઝીમ બેંક, ભારત સરકાર અને કંબોડિયા સરકાર વચ્ચે સ્તુંગ સ્વ હબ વોટર રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય આપવા યુએસ ડોલર 36.92 મિલિયનની લાઈન ઓફ ક્રેડીટ માટે ક્રેડીટ લાઈન સમજુતી.

ભારત તરફથી:

સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય

 

કંબોડિયા તરફથી:

શ્રી ફાન ફલ્લા, રાજ્યના ઉપસચિવ, અર્થતંત્ર અને નાણાકીય મંત્રાલય, કંબોડિયા સરકાર

3.

ગુનાહિત બાબતોમાં પારસ્પરિક કાયદાકીય સહાય. આ સમજુતી બંને દેશો માટે ગુનાહિત બાબતોમાં સહયોગ અને કાયદાકીય મદદ વડે ગુનાઓની અટકાયત, તપાસ અને કાર્યવાહી માટેની અસરકારકતાને વધારવા ઉપર ભાર મુકવા બાબતે છે.

ભારત તરફથી:

સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ)

કંબોડીયા તરફથી:

શ્રી સેન્ગ લાપ્રેસ, આંતરદેશીય ગુનાઓના મુખ્ય સલાહકાર, કંબોડિયા સરકાર

4.

માનવ તસ્કરીની અટકાયત માટે સહકાર અંગે સમજુતી. આ સમજુતી માનવ તસ્કરીની અટકાયત, બચાવ અને પ્રત્યાવર્તનને લગતા મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહકાર માટે ભાર મુકે છે.

ભારત તરફથી:

સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ)

કંબોડિયા તરફથી:

શ્રીમતી ચુ બન અંગ, રાજ્ય સચિવ, આંતરિક માનવ તસ્કરી મંત્રાલય, કંબોડીયા સરકાર

ક્રમ સમજુતી/એમઓયુ/કરાર અને એમઓયુનો ઉદ્દેશ્ય મંત્રી/અધિકારીનું નામ કે જેમણે ભારત અને કંબોડિયા તરફથી સંધીનું આદાનપ્રદાન કર્યું

 

 

RP