Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કાનૂની વ્યવસ્થાને મજબૂત કરવા અને ન્યાય સુધીની પહોંચમાં સુધારો કરવા અંગેનો એક લેખ પ્રધાનમંત્રીએ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ કાનૂની વ્યવસ્થાને મજબૂત કરવા, ન્યાયની સરળતા (ઈઝ ઓફ જસ્ટિસ) ને પ્રોત્સાહન આપવા અને નાગરિકો માટે જાહેર સેવાઓને વધુ સુલભ બનાવવા માટેના સરકારના પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપે છે. તે દર્શાવે છે કે ડિજિટલ અને ભૌતિક બંને માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાના પ્રયાસોએ વકીલો અને ન્યાયાધીશો માટે કામ કરવાની સરળતામાં વધારો કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

આ લેખમાં, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી @arjunrammeghwal કાનૂની વ્યવસ્થાને મજબૂત બનાવવા, ન્યાય મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને નાગરિકો માટે સરકારી સેવાઓ વધુ સુલભ બનાવવાના સરકારના પ્રયાસો વિશે વિગતવાર જણાવે છે.

તેઓ ભાર મૂકે છે કે સુધારેલ ડિજિટલ અને ભૌતિક માળખાગત સુવિધાએ વકીલો અને ન્યાયાધીશો માટે કામ કરવાનું સરળ બનાવ્યું છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]