પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંસદમાં કારખાના (સુધારા) ખરડો, 2016 રજૂ કરીને કારખાના કાયદો, 1948ની કલમ 64 અને કલમ 65 અને કલમ 115ના પરિણામી સુધારા માટે પૂર્વવતી અસર સાથે મંજૂરી આપી છે.
આ મંજૂર થયેલ સુધારા ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપશે અને રોજગારીની તકો વધારવાના ઉદ્દેશ સાથે વેપારવાણિજ્યની પ્રક્રિયા સરળ બનાવશે.
આ સુધારા ઓવરટાઇમના કલાકો ક્વાર્ટર દીઠ હાલના 50 કલાકથી વધારીને 100 કલાક (કલમ 64) અને ક્વાર્ટર દીઠ હાલના 75 કલાકથી 125 કલાક (કલમ 65) કરવા સાથે સંબંધિત છે.
TR