પીએમઇન્ડિયા
કેનેડાનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર રાઇસીના ડાયલોગમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, આ પહેલા આજે તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ ભારત-કેનેડાનાં સંબંધોનો વિકાસ, મુખ્ય વૈશ્વિક પ્રવાહો, લોકતંત્ર વચ્ચેના સહકાર પર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ.
RP
Former PM of Canada, Mr. @stephenharper met Prime Minister @narendramodi.
— PMO India (@PMOIndia) January 8, 2019
The two leaders exchanged views on developments in India-Canada relations, main global trends and cooperation among democracies. pic.twitter.com/E9be3actt6