Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેન્દ્રીય કેબિનેટે કોલ્લમ ખાતે આગ દુર્ઘટનામાં જેઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેમની યાદમાં 2 મિનિટ મૌન પાળ્યું


કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આજે (13-4-2016) સવારે એપ્રિલ 10, 2016ના રોજ કેરળના કોલ્લમ જિલ્લામાં પારાવુરના પુતિંગલ મંદિરમાં આગ દુર્ઘટનામાં જેઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેમની યાદમાં 2 મિનિટ મૌન પાળી બેઠકની શરૂઆત કરી હતી.

AP/J.Khunt/GP