પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે કૌશલ્ય વિકાસ અને યોગ્યતાને માન્યતા આપવાના સહયોગ કરવા માટે ભારત અને કતારની વચ્ચે સમજૂતી કરાર પર (એમઓયૂ) હસ્તાક્ષર કરવાને પોતાની મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતી કરારથી કાર્યબળ ગતિશીલતા, કૌશલ્ય વિકાસ અને કતારમાં ઉપલબ્ધ વિદેશી નોકરરીઓમાં યુવાનોને નિયોજિત કરવામાં મદદ મળશે.
AP/J.Khunt/GP