પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને તજાકિસ્તાન વચ્ચે આવક પર કરવેરાના સંદર્ભે બમણા કરવેરા દૂર કરવા અને નાણાંકીય કરચોરી અટકાવવા માટેની સમજૂતીમાં સુધારાના પ્રોટોકોલ (રાજદ્વારી શિષ્ટાચાર)ને મંજૂરી આપી છે.
પ્રોટોકોલ અમલમાં આવ્યા બાદ, ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ – ડીટીએએ હેઠળ કરવેરા સિવાયના હેતુઓ માટે કાયદાને અમલી બનાવતી અન્ય એજન્સીઓ સાથે માહિતીનું આદાન-પ્રદાન કરી શકાશે.
AP/TR/GP