Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે કેબિનેટ નોટ “આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવા માટે બંધારણમાં સુધારા”ના સંદર્ભમાં સુધારેલ ઓફીસ મેમોરેન્ડમને મંજુરી આપી દીધી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે કેબિનેટ નોટ, “આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવા માટે બંધારણમાં સુધારા”ના સંદર્ભમાં સુધારેલ ઓફીસ મેમોરેન્ડમને (ઓએમ) મંજુરી આપી દીધી છે. આ ઓએમને 8મી જાન્યુઆરી 2019ના રોજ કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

 

લાભ:

 

આ મંજુરી વડે તેવા લોકોને ઉચ્ચ શિક્ષણ અને રોજગાર મેળવવામાં સહાયતા મળશે જે લોકો પોતાની આર્થિક સ્થિતિના લીધે આ સુવિધાઓથી વંચિત રહી જાય છે. તેનાથી સામાજિક સમાનતાને પ્રોત્સાહન મળશે.

 

J.Khunt