Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે નાદારી અને દેવાળીયા સંહિતા (સુધારા) ખરડા 2017ને સ્થાને નાદારી અને દેવાળીયા સંહિતા(સુધારા) વટહુકમ, 2017ને અનુમતી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નાદારી અને દેવાળીયા સંહિતા (સુધારા) ખરડા 2017માં પરિવર્તન માટે પૂર્વવર્તી અસરથી થયેલા સુધારા અને સંસદે જેને મંજૂર કર્યો હતો તે નાદારી અને દેવાળીયા કોડ (સુધારા) અધિનિયમ, 2018ને અનુમતી આપી હતી.

આ સુધારાથી કેટલીક નિશ્ચિત વ્યક્તિ પરનાં પ્રતિબંધમાં સ્પષ્ટતા આવશે અને એ બાબતની ખાતરી થશે તથા નાદાર વ્યક્તિનો બિનહેતૂપૂર્વક સામેલ કરાશે નહીં તેમજ તેને જેનું ખાતું નોન-પરફોર્મિંગ એસેટ હેઠળ હશે તેને સમાન અવસર આપવામાં આવશે.

***

RP