Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માહિતી અને પ્રસારણ ટેકનોલોજીના એમઓયુ અંગે જાણકારી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તા. 8મી જુલાઈ, 2016ના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માહિતી અને પ્રસારણ ટેકનોલોજીને પ્રોત્સાહન અંગે દ્વિપક્ષી સહયોગ અંગે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંગેની જાણકારી આપવામાં આવી હતી
આ સમજૂતી કરારથી આઈસીટીના ક્ષેત્રમાં આંતર સંસ્થાકીય દ્વિપક્ષીય સહયોગ અને સંબંધો સ્થાપવામાં અને પ્રોત્સાહિત કરવામાં સહાય થશે.

આ કરારથી બંને દેશો વચ્ચે આઈસીટીના ક્ષેત્રે ખાનગી સંસ્થાઓ, ક્ષમતા નિર્માણ કરતી સંસ્થાઓ, સરકાર અને બંને દેશોની અન્ય ખાનગી સંસ્થાઓ વચ્ચે સક્રિય સહયોગ થઈ શકશે.

TR