Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને રશિયન ફેડરેશન વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક સહકાર વધારવા અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારત અને સોવિયત સંઘ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક સહકાર વધારવા અંગેના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટેની મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી કરાર વડે ભારત અને રશિયન ફેડરેશન વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક સહકારમાં વૃદ્ધિ થશે.

AP/JKhunt/TR/GP