Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે વિદેશમાં વસતા ગુનેગારોને સુપરત કરવાના ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સમજૂતી કરાર ઉપર થયેલા હસ્તાક્ષરને બહાલી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિદેશમાં વસતા ગુનેગારોને સુપરત કરવા થયેલા સમજૂતી કરાર ઉપર થયેલા હસ્તાક્ષરને બહાલી આપવામાં આવી છે.

આ સમજૂતી કરાર હેઠળ અફઘાનિસ્તાનથી લાવવાના અને અફઘાનિસ્તાનમાં મોકલવાના આતંકવાદીઓ, આર્થિક ગુનેગારો તથા અન્ય ગુનેગારોને જે તે દેશમાં પરત લાવવા અંગેનું કાનૂની માળખું તૈયાર થશે.

TR