Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગિરીશ કર્નાડના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગિરીશ કર્નાડના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “દરેક માધ્યમોમાં તેમના બહુમુખી અભિનય માટે ગિરીશ કર્નાડ હંમેશા માટે યાદ રહેશે. તેઓ પોતાના પ્રિય વિષયો પર પ્રબળતાથી વાત કરતા. તેમણે કરેલા કાર્યો આવનારા વર્ષોમાં પણ લોકપ્રિય રહેશે. તેમના નિધનથી દુઃખી છું. એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.”

****

DK/J.Khunt/GP/RP