પીએમઇન્ડિયા
ગુગલના CEO શ્રી સુંદર પિચાઈએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
“દિલ્હીમાં AI ઈમ્પેક્ટ સમિટ દરમિયાન શ્રી સુંદર પિચાઈને મળીને ખૂબ આનંદ થયો. અમે ભારત AIમાં શું કાર્ય કરી રહ્યું છે અને ગૂગલ આ ક્ષેત્રમાં આપણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સાથે કેવી રીતે કામ કરી શકે છે તેની ચર્ચા કરી હતી.
@sundarpichai”
It was a delight to meet Mr. Sundar Pichai on the sidelines of the AI Impact Summit in Delhi. Talked about the work India is doing in AI and how Google can work with our talented students and professionals in this field.@sundarpichai pic.twitter.com/lUCzOn0LSh
— Narendra Modi (@narendramodi) February 18, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com